Costipation In Children and its Management
બાળકો માં કબજિયાત ના કારણો અને તેના ઉપાયો. પેહલાંના સમય માં બાળકોમાં આવી તખલીફ બહુ ઓછા પ્રમાણ માં જોવા મળતી હતી પરંતુ આયુર્વેદ ક્ષેત્ર માં છેલ્લા ૧૨ વર્ષ ના અનુભવ ના આધારે હું એટલું ચોક્કસ કહી સકીશ કે આ તખલીફ માં કંઈક વધારો જોવા મળી રહ્યો છે અને દર્દી તપાસતી વખતે અમુક બાબતો ધ્યાન માં આવી છે જે અહીં…