Daily Routine For Gastric Problem..Must Follow
પેટ ના રોગો માટે પથ્યપાલન : 1)સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન એટલે કે શક્ય હોય તો સૂર્યોદય ના ૧-૨ કલાક અગાઉ ઉઠવાનું રાખો .આ સમયે શરીર અને મન તણાવ મુક્ત હોય છે. વળી આ સમયે વાતાવરણ શુદ્ધ તેમજ પ્રાણવાયુ વાળું હોઈ છે . 2) રાત્રે મોડામાં મોડું દસ વાગે સુઈ જવાની ટેવ પાડો .રાત્રે મોડે સુધી જાગવાના કારણે…