આમવાત માં શું કરવું અને શું ના કરવું.
આમવાત માં શું કરવું. ૧) આમવાત માં સૌપ્રથમ ઉપવાસ કે એકટાણાં કરવા. ૨) સુંઠ કે પંચકોલ ઉકાળેલ ગરમ-ગરમ પાણી જ પીવું. ૩) નગોડના પાન કે ક્વાથ ઉકાળીને નહાવું. ૪) દુખાવાવાળા ભાગ પાર ગરમ – ગરમ નદી ની રેતી ની પોટલી નો સેક કરવો. ૫) શાકભાજીમાં રીંગણાં , કારેલા ,કંટોલા ,પરવળ, સરગવો, સાટોડી, ભાજી વગેરે ખાવા. ૬) જમવામાં લસણ નો…