Knee Pain Causes Treatments Prevention
આજકાલ ઢીંચણના દુખાવાના દર્દીઓ વધતા જાય છે. તો આ ઢીંચણનો દુખાવો શું છે? તે શેના કારણે થાય છે?તેમાં શું સાવધાની રાખવી પડે તેના ઉપાયો શું છે? તે ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. ઢીંચણમાં કઇ કઈ માંસ પેશીઓ આવેલી છે? નીચેની આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો…